21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરેન્દ્રનગર દ્વારા ભારત સરકાર, આયુષ મંત્રાલય ના ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ભારત સરકાર દ્વારા આયોજિત પાંચ સ્થાને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ,વાલીઓ, અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નાની ગ્રામી વિભૂતિઓની
ઉપસ્થિતિમાં સુંદર એવું રાજયોગ મેડીટેશન ધ્યાન કરાવવામાં આવ્યું